આસ્તિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસ્તિક

વિશેષણ

  • 1

    ઈશ્વર અને પરલોકના અસ્તિત્વમાં માનનારું.

  • 2

    શ્રદ્ધાળુ.

મૂળ

सं.