આસંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસંધ

સ્ત્રીલિંગ

  • 1

    એક ઔષધિ; અશ્વગંધા.

મૂળ

सं. अश्वगंधा, प्रा. आसंधी

આસેધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસેધ

પુંલિંગ

  • 1

    અટક; કેદ.

મૂળ

सं.