આસન રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસન રાખવું

  • 1

    સ્થાન કે જગા યા પડાવ જતાં ન રહે, ચાલુ રહે, એમ કરવું.