આસપાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસપાસ

અવ્યય

  • 1

    આજુબાજુ.

  • 2

    નજીકમાં ( સ્ત્રી૰ સાથે યોગમાં .ઉદા૰ મંદિરની આસપાસ).

મૂળ

'પાસેના' દ્વિત્વ પરથી? दे. आसय=નિકટ, પાસે +પાસે?