આસમાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસમાની

વિશેષણ

  • 1

    આકાશના જેવા રંગનું કે તેવું ઊંચું કે વિશાળ.

  • 2

    દૈવી; કુદરતી.

સ્ત્રીલિંગ

  • 1

    દૈવી આફત -કોપ; 'ઍક્ટ ઑફ ગૉડ'.