આસવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આસવ

પુંલિંગ

 • 1

  (પદાર્થને આસવીને મેળવાતું) સત્ત્વ; અર્ક.

 • 2

  ગાળેલો દારૂ.

 • 3

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  આસવીને તૈયાર થતો કોઈ પદાર્થ; 'ડિસ્ટિલેટ'.

મૂળ

सं.