આહિસ્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આહિસ્તા

ક્રિયાવિશેષણ

  • 1

    આસ્તે; ધીમે.

  • 2

    'ઊભું રાખો', 'ધીમું કરો' એમ સૂચવતો ઉદ્ગાર.

મૂળ

फा.