ઇ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્ત્રીલિંગ

  • 1

    સંસ્કૃત કુટુંબની વર્ણમાલાનો ત્રીજો અક્ષર; એક સ્વર(દીર્ઘ રૂપ ઈ).

ક્રિયાવિશેષણ

  • 1

    રવાનુકારી ક્રોધ, નિંદા, દયા, દુ; ખ, દાઝ અને વિસ્મયસૂચક ચિત્કાર.

મૂળ

सं.