ઇંદ્રખીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંદ્રખીલ

પુંલિંગ

  • 1

    હાથીના સીધા ધસારાથી નગરદ્વારને બચાવવા આડે રખાતો મજબૂત થાંભલો.