ઇકરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇકરાર

પુંલિંગ

  • 1

    હા પાડવી તે; કબૂલાત.

  • 2

    કેફિયત; પ્રતિજ્ઞાપૂર્વક કહેલો અથવા લખાયેલો મજકૂર; એકરાર.

મૂળ

अ.