ઇચ્છવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇચ્છવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઇચ્છા કરવી.

  • 2

    આશા રાખવી.

  • 3

    મેળવવા આશા રાખવી; માગવું.