ઇચ્છાફળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇચ્છાફળ

નપુંસક લિંગ

  • 1

    ઇચ્છા પ્રમાણે મળવું-થવું તે.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    ત્રિરાશિમાં ઇચ્છિત ચોથું પદ; હિસાબનો જવાબ.