ઇજનેરી વિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇજનેરી વિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    અભિયાંત્રિકી; આલેખ અને બાંધકામને લગતું તેમજ એંજિનો, મશીનો અને ઇમારતો માટે ઉપયોગી શાસ્ત્ર; વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની એક શાખા.