ઇજલાસનિશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇજલાસનિશાન

પુંલિંગ

  • 1

    સભ્ય.

  • 2

    નવાબો તથા એ દરજ્જાના પુરુષોને માટે માનાર્થે વપરાતો શબ્દ.

મૂળ

फा.