ઇજાફત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇજાફત

સ્ત્રીલિંગ

 • 1

  વધારો; ઉમેરો.

 • 2

  સમાસ.

 • 3

  છઠ્ઠી વિભક્તિ.

 • 4

  જોડી દેવું તે; ખાલસા કરવું તે.

મૂળ

अ.