ઇઠ્ઠોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇઠ્ઠોતેર

વિશેષણ

  • 1

    સિત્તેર વતા આઠ.

મૂળ

सं. अष्टसप्तति, प्रा. अठ्ठत्तरि

ઇઠ્ઠોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇઠ્ઠોતેર

પુંલિંગ

  • 1

    ઇઠ્ઠોતેરનો આંકડો કે સંખ્યા; '૭૮'.