ઇઠયાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇઠયાશી

વિશેષણ

  • 1

    ૮૮; અઠ્યાશી; એંશી વત્તા આઠ.

પુંલિંગ

  • 1

    અઠ્યાસીનો આંકડો કે સંખ્યા.

મૂળ

सं. अष्टाशीति, प्रा. अठ्ठासीइ