ઇઠયાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇઠયાસી

વિશેષણ

  • 1

    ૮૮; અઠ્યાસી; ઇઠ્ઠયાસી.

મૂળ

सं. अष्टाशीति, प्रा. अठ्ठासीइ

ઇઠ્યાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇઠ્યાસી

વિશેષણ & પુંલિંગ

  • 1

    અઠ્યાસી; એંશી વતા આઠ.

  • 2

    અઠ્યાશીનો આંકડો કે સંખ્યા; '૮૮'.