ઇંતેજાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંતેજાર

વિશેષણ

  • 1

    આતુર; અધીરું.

મૂળ

अ. इंतिजा़र