ઇતરેતરદ્વંદ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇતરેતરદ્વંદ્વ

પુંલિંગ

  • 1

    દ્વંદ્વ સમાસનો એક પ્રકાર ઉદા૰ 'હાથીઘોડા'.

મૂળ

सं.