ઇતલાખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇતલાખ

વિશેષણ

 • 1

  જુદું; છૂટું.

 • 2

  સરકારી ખર્ચે સરદારો પાસે રહેતો (ફોજનો સિપાઈ).

મૂળ

अ. इतलाक़

પુંલિંગ

 • 1

  છૂટું-મુક્ત કરવું તે.

 • 2

  છૂટાછેડા આપવા તે.