ઇતિકર્ત્તવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇતિકર્ત્તવ્ય

વિશેષણ

  • 1

    વિધિ અનુસાર કરવા યોગ્યકામ.

  • 2

    ફરજ-કર્તવ્ય કરી ચૂકેલ; જેનું કર્તવ્ય સમાપ્ત થયું છે એવું; કૃતકૃત્ય.

ઇતિકર્ત્તવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇતિકર્ત્તવ્ય

નપુંસક લિંગ

  • 1

    કરવા યોગ્ય કામ; ફરજ.