ઇંદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંદ્ર

પુંલિંગ

  • 1

    દેવોનો રાજા.

  • 2

    સમાસમાં નામને અંતે, તેમાં શ્રેષ્ઠ એવો અર્થ બતાવે છે. જેમ કે, માનવેન્દ્ર, ગજેન્દ્ર.

મૂળ

सं.