ઇંદ્રપુત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંદ્રપુત્ર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઇંદ્રનો પુત્ર; જયંત.

  • 2

    અર્જુન.