ઇંદ્રિયગમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંદ્રિયગમ્ય

વિશેષણ

  • 1

    ઇંદ્રિયોથી જાણી-સમજી શકાય તેવું; પ્રત્યક્ષ.