ઇંદ્રિયનિરપેક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંદ્રિયનિરપેક્ષ

વિશેષણ

  • 1

    ઇંદ્રિયોની અપેક્ષા રાખ્યા વિનાનું-તેમનાથી સ્વતંત્ર.