ઇંદ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇંદ્રી

સ્ત્રીલિંગ

  • 1

    ઇંદ્રિય; જ્ઞાન તથા કર્મનું (બહારનું કે આંતર) સાધન (ત્વચા, ચક્ષુ, કાન, જીભ અને નાક તથા વાચા, હાથ, પગ, અપદ્વાર અને ઉપેસ્થેંન્દ્રિય એ પાંચ અનુક્રમે જ્ઞાનેંદ્રિયો તથા કર્મેંદ્રિયો છે.).

  • 2

    જનનેંદ્રિય.