ઇન્જંક્ષન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્જંક્ષન

નપુંસક લિંગ

  • 1

    અદાલતી મનાઇ-હુકમ કે હુકમનામું (કોઇ નુકસાન કે અન્યાય માટે).

મૂળ

इं.

ઇન્જેક્ષન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્જેક્ષન

નપુંસક લિંગ

  • 1

    વિશેષ પ્રકારની પિચકારીની સોયથી નસ વાટે પ્રવાહી દવા શરીરમાં દાખલ કરવી તે.

  • 2

    શરીરમાં આ રીતે દવા અપાય છે.

મૂળ

इं.