ઇન્ટ્યૂઇશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્ટ્યૂઇશન

નપુંસક લિંગ

  • 1

    અન્તઃસ્ફુરણા; સભાનપણે વિચાર્યા સિવાય તરત જ આપમેળે કશુંક સમજી શકવાની શક્તિ.

મૂળ

इं.