ઇન્ડિપેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇન્ડિપેન

સ્ત્રીલિંગ

  • 1

    અંદર શાહી ભરવાની કરામતવાળી (એક જાતની) વિલાયતી કલમ; પેન; ફાઉન્ટન પેન.

મૂળ

इं. इंडिपेंडन्टपेन