ઇનૅમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇનૅમલ

નપુંસક લિંગ

  • 1

    કાચ જેવું પડ (કે જે ધાતુ પર ઢોળ તરીકે ચડાવાય છે).

  • 2

    દાંત ઉપરનું પડ.

મૂળ

इं.