ઇનામદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇનામદાર

વિશેષણ

  • 1

    ઇનામ મેળવનાર.

  • 2

    ઇનામી જમીન કે ગામવાળું.

પુંલિંગ

  • 1

    એક અટક.