ઇબારત ગોઠવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇબારત ગોઠવવી

  • 1

    (દસ્તાવેજ કે કોઈ કાગળનો) સાર કાઢવો.

  • 2

    ખરડો તૈયાર કરવો.