ઇમેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમેજ

સ્ત્રીલિંગ

 • 1

  ચિત્ર; મૂર્તિ; પ્રતિમા.

 • 2

  બિમ્બ.

 • 3

  પ્રતિબિમ્બ.

 • 4

  પ્રતિરૂપ; પ્રતિકૃતિ.

 • 5

  ધારણા; ભાવના; કલ્પના.

 • 6

  કલ્પન.

 • 7

  મૂર્ત રૂપ.

 • 8

  રૂપક કે ઉપમા.

 • 9

  સજીવ ચિત્રણ.

મૂળ

इं.

ઇમેજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમેજ

નપુંસક લિંગ

 • 1

  કલ્પન; સૌંદર્યનિષ્ઠ સંવેદનથી પ્રેરિત, મૂર્તતાના તત્ત્વને પોષતી, ઈન્દ્રિયસંસ્કારનું ઉદ્બોધન કરતી ભાષાભિવ્યક્તિની એક પ્રયુક્તિ, જેના વિવિધ ઇન્દ્રિયાનુભવનના આધારે વિવિધ ભેદ પડે છે. (સા.).

મૂળ

इं.