ઇમિટેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમિટેશન

નપુંસક લિંગ

  • 1

    અનુકરણ; નકલ.

મૂળ

इं.

ઇમિટેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇમિટેશન

વિશેષણ

  • 1

    બનાવટી; નકલી.