ઇલાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇલાકો

પુંલિંગ

  • 1

    પ્રાંત.

  • 2

    હકૂમતનો પ્રદેશ.

  • 3

    હક; દાવો; લાગતું વળગતું તે.

મૂળ

अ.