ઇલાવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇલાવૃત્ત

નપુંસક લિંગ

  • 1

    (પ્રાચીન આર્ય ભૂગોળ પ્રમાણે) જંબુદ્વીપના નવ ખંડો પૈકી એક ખંડ.

મૂળ

सं.