ઇષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇષ્ટ

વિશેષણ

 • 1

  ઇચ્છેલું.

 • 2

  પ્રિય; મનગમતું.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  કલ્પેલું.

 • 4

  યોગ્ય.

 • 5

  હિતાવહ.

 • 6

  યજ્ઞ વડે પૂજેલું.

મૂળ

सं.

ઇષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇષ્ટ

નપુંસક લિંગ

 • 1

  ઇચ્છા; ઇષ્ટ વસ્તુ.

 • 2

  અગ્નિહોત્ર.

 • 3

  યજ્ઞ ઇત્યાદિનું પુણ્ય.