ઇષ્ટાપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઇષ્ટાપત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    ઇચ્છિત બનવું તે.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    વિરૂદ્ધ પક્ષ તરફથી અનુકૂળ કાર્ય કે દલીલ.

મૂળ

+આપત્તિ