ઈજાબકબૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈજાબકબૂલ

નપુંસક લિંગ

  • 1

    મુસલમાનોમાં લગ્ન કબૂલ હોવાથી વર-કન્યાની લેવામાં આવતી પ્રતિજ્ઞા.

મૂળ

अ.