ઈડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈડિયું

નપુંસક લિંગ

  • 1

    વરકન્યાને નજર ન લાગે તે માટે તેમની પર ઉતારીને ફેંકી દેવાતી ભીની રાખોડીની ગોળીઓ; પોંખવામાં વપરાતી એક વસ્તુ.