ઈશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈશ

પુંલિંગ

 • 1

  ધણી; માલેક.

 • 2

  પરમેશ્વર.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મહાદેવ; શિવ.

 • 2

  અગિયારની સંજ્ઞા.

ઈશુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઈશુ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ખ્રિસ્તી ધર્મનો આદિપુરુષ.