ઉકરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકરડો

પુંલિંગ

  • 1

    છાણ અને પૂંજાનો ઢગલો; ઉકેરો.

  • 2

    લાક્ષણિક ગંદું સ્થાન; ગંદવાડો.