ઉકેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકેરો

પુંલિંગ

  • 1

    ઉકરડો; છાણ અને પૂંજાનો ઢગલો.

  • 2

    લાક્ષણિક ગંદું સ્થાન; ગંદવાડો.

મૂળ

सं. उत्कर, प्रा. उक्केर, उक्करड =ઢગ