ઉકાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉકાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઊકળે એમ કરવું.

  • 2

    લાક્ષણિક લાભ કરવો; સારું કરવું.

  • 3

    બગાડવું (કટાક્ષમાં).

મૂળ

ઊકળવું'નું પ્રેરક