ઉખેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉખેડ

વિશેષણ

 • 1

  ખેડવાને અયોગ્ય.

 • 2

  અણખેડેલું; વેરાન.

પુંલિંગ

 • 1

  ઉખાડ; પોપડો.

સ્ત્રીલિંગ

 • 1

  ઉખાડ; પોપડો.