ઉખડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉખડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઉખાડવું'નું પ્રેરક; ઉખેડાવવું.

ઉખેડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉખેડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઉખેડવું'નું પ્રેરક.