ઉખાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉખાડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ઊખડવું'નું પ્રેરક–ઊખડે એમ કરવું; ચોટેંલું જુદું કરવું.

 • 2

  મૂળ ખેંચી નાંખવું.

 • 3

  લાક્ષણિક પદચ્યુત કરવું; ઉઠાડી મૂકવું.

 • 4

  નાશ કરવો.

મૂળ

सं. उत्खन्, प्रा. उक्खण, उक्खिण