ઉઘાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઊઘડે એમ કરવું; ઉઘાડું કરવું; ખોલવું.

મૂળ

सं. उद्घाट, प्रा. उग्घाड