ઉઘાડો હિસાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉઘાડો હિસાબ

  • 1

    ખુલ્લો,ચોખ્ખો, કશી ઘાલમેલ વગરનો હિસાબ; સૌ જોઈ કે સમજી શકે તેવો સ્પષ્ટ હિસાબ.